કાર્બનિક રસાયણવિજ્ઞાન એટલે શું?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કાર્બનિક રસાયણવિજ્ઞાન એ રસાયણવિજ્ઞાનની એક શાખા છે જે કાર્બન સંયોજનોના અભ્યાસ સાથે સંબંધિત છે. કાર્બન પરમાણુઓ અન્ય કાર્બન પરમાણુઓ સાથે અને હાઇડ્રોજન,ઓક્સિજન,નાઇટ્રોજન,સલ્ફર,ફોસ્ફરસ અને હેલોજન જેવા તત્વો સાથે સ્થાયી સહસંયોજક બંધ બનાવે છે. આ સંયોજનો અને તેમના ગુણધર્મોનો અભ્યાસ કાર્બનિક રસાયણવિજ્ઞાન બનાવે છે.

Explore More

Similar Questions

બંધારણ $^1CH_3-^2C(CH_3)_2-^3CH_2-^4CH_3$ માં,કયો કાર્બન પરમાણુ ચતુર્થક (quaternary) કાર્બન છે?

નીચેનામાંથી કયા સંયોજનમાં ઓક્સિજન વિષમ પરમાણુ (heteroatom) તરીકે હોતો નથી?

નીચેના સંયોજનોથી શરૂ થતી દરેક સમાનધર્મી શ્રેણીના પ્રથમ પાંચ સભ્યોના સૂત્રો દોરો.
$(a)$ $HCOOH$ $(b)$ $CH_{3}COCH_{3}$ $(c)$ $CH_{2}=CH_{2}$

શું સમાનધર્મીઓ (homologues) સમઘટકો (isomers) હોઈ શકે?

નીચેનામાંથી કયા સંયોજનમાં નાઈટ્રોજન હોતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo